[BA, SEM 2] સેમેસ્ટર-02ના સેલ્ફ ફાઇનાન્સના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તમારા સેમેસ્ટર-02ના રોલ નંબર ઉપર મુજબ છે જો કોઈ વિદ્યાર્થીને ફી ભરી હોય અને રોલ નંબર ન આવ્યો હોય તો ફિ નિ સ્લીપ લઈ આવતીકાલે સવારે 8:30 કોલેજમાં મળે

આથી બી.એ. સેમ – ૨ નાં રેગુલર, સેલ્ફ ફાઇનાન્સ અને ATKT નાં તમામ વિદ્યાર્થીઓને જનાવાવાનું કે તેમના યુનિવર્સીટી પરિક્ષા ફોર્મ ની યાદી મોકલેલ છે. આ યાદીમાં બી.એ. સેમ – ૨ નાં રેગુલર, સેલ્ફ ફાઇનાન્સ માં એડમિશન લીધું હોય અને નામ નાં હોય તો કોલેજ કર્યાલયમાં દિન બે માં સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published.